© 2025 Employer Registration System. All rights reserved.
🇮🇳 ગુજરાતી
હું (કંપની/વ્યક્તિ નામ) જાહેર કરું છું કે:
👉 હું ઉપરોક્ત શરતો સ્વીકારું છું.
👉 GatiJobs માત્ર job listing & connection platform છે
👉 Hiring, salary, work condition = employer & candidate વચ્ચે
👉 Candidate પાસેથી કોઈપણ fee → Instant Ban + Legal Action
નીચેના case માં action:
👉 Action: Account Block, Blacklist, Legal action
🇮🇳 ગુજરાતી
Employer અને candidate વચ્ચે થતા કોઈપણ વિવાદ, ગેરસમજ, પૈસાની લેવડદેવડ, કામ સંબંધિત પ્રશ્નો, contract dispute માટે GatiJobs કોઈપણ રીતે જવાબદાર નહીં રહેશે.
🌐 English
GatiJobs shall not be responsible for any disputes between employer and candidate, including payments, job issues, or agreements.
🇮🇳 ગુજરાતી
જો candidate employer ને કોઈપણ પ્રકારનું નુકસાન કરે (financial, property, data, furniture, etc.) અથવા employer candidate ને નુકસાન કરે, તો એ માટે GatiJobs જવાબદાર નહીં રહેશે.
🌐 English
GatiJobs is not liable for any damage caused by candidate to employer or employer to candidate (financial, property, data, etc.).
👉 Employer અને candidate વચ્ચે direct પૈસાની લેવડદેવડ થાય → platform જવાબદાર નહીં
👉 Account misuse / hacking / unauthorized access માટે platform limited responsibility રાખે છે
🇮🇳 ગુજરાતી
GatiJobs કોઈપણ પ્રકારના: નાણાકીય નુકસાન, માનસિક તકલીફ, શારીરિક નુકસાન, business loss માટે જવાબદાર નહીં રહેશે.
GatiJobs પાસે હક્ક છે: Job reject કરવા, Account suspend/terminate, Access restrict
Random checking, Candidate feedback, Suspicious activity tracking
Fraud employer permanently ban, Re-entry not allowed
Employer GatiJobs ને કોઈપણ legal claim, damage, dispute સામે protect કરશે.
🇮🇳 ગુજરાતી
તમામ કાનૂની વિવાદ માટે અધિકારક્ષેત્ર માત્ર 👉 Deesa, Banaskantha, Gujarat રહેશે.
🌐 English
All disputes shall be subject to jurisdiction of 👉 Deesa, Banaskantha, Gujarat only
🇮🇳 ગુજરાતી
Employer દ્વારા GatiJobs પર job post કરતી વખતે, employer સંમતિ આપે છે કે તેની કંપનીની માહિતી (કંપનીનું નામ, લોગો, સરનામું, job માહિતી, સંપર્ક નંબર વગેરે) GatiJobs વેબસાઈટ, એપ, WhatsApp ગ્રુપ, સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેર અને પ્રમોટ થઈ શકે છે.
આ પ્રકારના પ્રમોશન માટે employer ને કોઈ વાંધો નહીં હોય અને તે માટે GatiJobs જવાબદાર નહીં રહેશે.
Employer દ્વારા આપવામાં આવેલી માહિતીની સાચાઈ માટે સંપૂર્ણ જવાબદારી employer ની રહેશે.
જો employer કોઈ માહિતી private રાખવા માંગે તો અગાઉથી written request આપવી પડશે.
GatiJobs દ્વારા કરવામાં આવતું પ્રમોશન માત્ર visibility માટે છે — response અથવા hiring માટે કોઈ guarantee નથી.
👉 Employer દ્વારા આપેલ માહિતીના public display માટે થતા કોઈપણ વિવાદ માટે GatiJobs જવાબદાર નહીં રહેશે.
🌐 English
By posting a job on GatiJobs, the employer agrees that company details (name, logo, address, job info, contact number, etc.) may be displayed and promoted on website, app, WhatsApp groups, social media, and other digital platforms.
The employer has no objection to such promotion and GatiJobs shall not be held liable.
The employer is fully responsible for the accuracy of the information provided.
If any information needs to be kept private, a prior written request must be submitted.
Promotion is only for visibility — no guarantee of response or hiring.
GatiJobs shall not be liable for any disputes arising from public display of employer-provided information.
👉 GatiJobs કોઈપણ સમયે terms update કરી શકે છે
👉 “I Agree” = legally binding agreement