CCC કોર્ષ અને સર્ટિફિકેટ

કોમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સોશિયલ મીડિયા ઓપરેટર

CCC કોર્ષ અને સર્ટિફિકેટ

Get In Touch

Course Description

સરકારી અને પ્રાઇવેટ નોકરી માટે જરૂરી કોર્ષ શીખો અને સર્ટિફિકેટ મેળવો.
કોર્ષ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ

CCC

ચાલો આજે જાણીએ CCC કોર્ષ વિશે........

આપણા બધાએ સાંભળ્યું હશે કે તમે સરકારી પરીક્ષાની તૈયારી કરો છો, તો તમારે CCC કોર્ષ શીખી લેવો કારણ કે સરકારી ભરતીમાં CCC કોર્ષનાં સર્ટીફિકેટ ની જરૂર પડે છે.

ભારત સરકાર ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા કોર્ષની રચના કરવામાં આવી છે.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈપણ દુકાન, ઓફિસ, શાળા કોલજોમાં કે બેંક માંબધી જગ્યા કમ્પ્યુટર હોય છે માટે જેટલું મહત્વ સ્કુલ, કોલેજ ના ઍકેડમી એજ્યુકેશનને આપીએ છીએ એટલું જ મહત્વ છે આ CCC કોર્ષનુ .

આ કોર્સમાં કમ્પ્યુટર શું છે ? તેના ભાગ, ઓપરેટિંગ સિસ્ટમ તેમજ ઓફિસવર્કના સોફ્ટવેર એમ.એસ ઓફિસ અને ઇન્ટરનેટની તાલીમ આપવામાં આવે છે.

આ કોર્ષ દ્વારા તમે નીચે મુજબના કાર્યો કરી શકો છો.

વર્ડ સોફ્ટવેરમાં તમે ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઇપીંગ , કાર્ડ બ્રોસર , પોસ્ટર જેવી વસ્તુ બનાવી શકાય છે.

ms. excel સોફ્ટવેરની મદદથી તમે ડેટા એન્ટ્રી થી માંડીને એકાઉન્ટ લખવા સુધીના તમામ કામ તમે આમાં કરી શકો છો. દાખલા તરીકે માર્કશીટ બનાવી બનાવી.

પાવર પોઇન્ટ સોફ્ટવેરમાં આ સોફ્ટવેરની મદદથી પ્રેઝન્ટેશન બનાવી શકાય છે.

આની સાથે ઇન્ટરનેટ દ્વારા થતા તમામ કામ જેવા કે ઓનલાઇન ભરતી માટેના ફોર્મ ભરવા કે પછી ઇન્ટરનેટ બેન્કિંગ નો ઉપયોગ કરવો ની તાલીમ આપવામાં આવે છે.

આ કોર્સ કર્યા પછી તમે સરકારી અથવા પ્રાઈવેટ કંપનીમાં ઓફિસ લેવલના બધા જ કામ કરી શકો છો.

આ કોર્ષ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર ,બેંક ઓફિસ આસિસ્ટન્ટ ની પોસ્ટ પર જોબ મળી જાય છે.

Job Details

Job Role: કોમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સોશિયલ મીડિયા ઓપરેટર

Required Skills: ટાઇપિંગએમએસ-વર્ડએમએસ-એક્સેલએમએસ-પાવરપોઇન્ટફાઇલ અને ફોલ્ડર મેનેજમેન્ટ

Salary Range: 10000 - 15000

Education Requirements

અરજી કરવા માટે કોઈ લઘુત્તમ લાયકાત જરૂરી નથી

Future Job Prospects

medium

Course Recommendations

તમે કોર્સની ભલામણ કરી શકો છો જેથી તમે કોર્સ શીખતી વખતે શીખવા અને કમાવવાના ફાયદા મેળવી શકો.

Additional Information

કમ્પ્યુટર કોર્સ અને જોબ પ્લેસમેન્ટ માટે અમારી પાસે ડીસા અને પાલનપુર ખાતે IT સેન્ટર છે, તેથી કોઈપણ માહિતી માટે કૉલ અને Whatsapp પર અમારો સંપર્ક કરો.